Apple Pickle - એપલ પીકલ
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ ખાંટા સફરજન
- 150 ગ્રામ ગોળ
- 150 ગ્રામ મેથીનો સંભાર
- 1 લીંબુ, તેલ – મીઠું - પ્રમાણસર
Method - રીત
સફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક, રહેવા દેવા. પછી કટકાને કોરા કરી, તેલમાં રગદોળવા. તેમાં મેથીનો સંભર અને ગોળનો બારીક ભૂકો નાંખી હલાવી બરણીમાં ભરી દેવું.
No comments:
Post a Comment