સામગ્રી
૨૫૦ ગ્રામ છોલે (સફેદ ચણા),
૨૫૦ ગ્રામ છોલે (સફેદ ચણા),
૨ વાટકી પૌંઆ,
૧ વાડકી ઘઉંનો લોટ,
૧ ટે.સ્પૂન ચણાનો લોટ,
મીઠું જરૃર મુજબ,
૨ ચમચી બારીક સમારેલા મરચાં,
૧ ચમચી લાલ મરચું પાવડર,
૨ ચમચા ખાટું દહીં, ચપટી સાજીના ફૂલ,
૩ ચમચી ખાંડ, તળવા માટે તેલ,
૧ ચમચી રાઈ,
૧/૨ ચમચી હીંગ,
૨ ટે.સ્પૂન કોથમીર,
૩ ચમચી લીંબુનો રસ,
નાનો ગાંગડો ગોળ.
રીત
ચણાને રાતભર પલાળી સવારે બાફી લેવા. તેમાં ૨ ટે.સ્પૂન તેલનો વઘાર મૂકી ૧
રીત
ચણાને રાતભર પલાળી સવારે બાફી લેવા. તેમાં ૨ ટે.સ્પૂન તેલનો વઘાર મૂકી ૧
ચમચી રાઈ, સૂકા મરચાંના ટુકડા નાંખીને છોલે વઘારવા તેમાં ૧ નાનો ગાંગડો ગોળ
નાંખી ખદખદે એટલે બાજુ પર રાખો.
હવે પૌંઆને છૂટા રહે તેટલા પ્રમાણમાં પાણી નાંખી નીતરવા દેવા. એક કથરોટમાં
હવે પૌંઆને છૂટા રહે તેટલા પ્રમાણમાં પાણી નાંખી નીતરવા દેવા. એક કથરોટમાં
પૌંઆ, ઘઉં અને ચણાનો લોટ ૨ ચમચા મોણ તેમાં મીઠું મરચું ૨ લીલા મરચાં, ખાંડ,
લીંબુ, હીંગ, સાજીના ફૂલ નાંખી બરાબર મિક્સ કરી દહીં નાંખી કણેક બાંધવી.
પ્રમાણસર લુવા લઈ સહેજ દબાવીને તેલમાં તળી લેવા અને તળાયા પછી પાણીમાં
નાંખી થોડીવાર પલળવા દેવા. સહેજ પોચા પડે એટલે એક ડિશમાં છોલે મૂકીને તેના
પર પૌંઆના પકોડા ગોઠવી ઉપર કોથમીરથી ગાર્નિંશ કરવું.
No comments:
Post a Comment