Monday, 16 March 2015

સૂરણનો સૂપ


સામગ્રી :
250 ગ્રામ તાજા સૂરણ,
250 ગ્રામ તાજું દહીં,
1 ચમચી મીઠું,
અડધી ચમચી ગરમ મસાલો,
થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.

રીત :
સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો

No comments:

Post a Comment