વેજીટેબલ હોટ અને સાવર સૂપ(વિથ નુડલ્સ)
સામગ્રી ઃ
સ્ટોક માટે ટમેટા ૧૦૦ ગ્રા.
ગાજર ૨૦૦ ગ્રામ,
ફણસી ૧૦૦ ગ્રા.,
કાંદા ૧૦૦ ગ્રા,
બટેટા ૧૦૦ ગ્રા.,
ભાત ૧ચમચો,
લસણ ૫ કળી,
કોબી ૧૦૦ ગ્રામ,
ગાજર ૨૦૦ ગ્રામ,
લીલા કાંદા ૧૦૦ ગ્રા.
તેલ ૨ ચમચા,
આજીનો મોટો ચપટી,
લાલ મરચાં ૩ નંગ,
વીનેગાર ૨ ચમચા,
કોર્નફલોર ૩ ચમચા,
સોયાસોસ ૩ ચમચા,
મીઠુ મરી પ્રમાણસર.
રીત ઃ
રીત ઃ
(૧) વેજી સ્ટોક માટે શાકને ધોઇને સમારીને બાફી લો અને ગાળી લો. ૨ કપ થવો
જોઇએ. કોર્નફલોર સોસાસોસ મીક્સ કરો.
(૨) વીનેગારમાં લાલ મરચાની રીગ સમારીને નાખો અને ઉકાળો તેને કોર્નફલોરમાં
(૨) વીનેગારમાં લાલ મરચાની રીગ સમારીને નાખો અને ઉકાળો તેને કોર્નફલોરમાં
મીક્સ કરો સૂપ માટે કોબી અને ગાજર છીણી લો. લાલા કાંઃઈં૧૪૬તા ઝીણા સમારો.
(૩) એક વાસણમાં તેલ ગરમ કરીને ગાજર, કોબી, લીલા કાંદા, આજીનો મોટો નાખો.
(૩) એક વાસણમાં તેલ ગરમ કરીને ગાજર, કોબી, લીલા કાંદા, આજીનો મોટો નાખો.
તેમાં મીઠુ મરી નાંખો. પાંચ મીનીટ ફાસ્ટ ગેસ પર રાખીને તરત જ ઉપક તૈયાર
કરેલ સોસ નાંખો. પાણીની જરૂર હોય તો મીક્સ કરીને પાંચ મીનીટ ઉકાળો અને
નીચે ઉતારો.
(૪) સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ આપો.
(૪) સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ આપો.
No comments:
Post a Comment