Bulbous Root Doodhpak - સૂરણનો દૂધપાક
Method - રીત
250 ગ્રામ સૂરણને છોલી, ઝીણું છીણ કરવું. પછી ધોઈ, નિચોવી, ઘીમાં સાંતળી લેવું. એક તપેલીમાં 2 લિટર દૂધ ઉકાળી, તેમાં સૂરણનું છીણ નાંખવું. છીણ બફાય એટલે ખાંડ નાંખી, જાડો દૂધપાક થાય એટલે ઉતારી, એલચી-જાયફળનો ભૂકો નાંખવો.
No comments:
Post a Comment