Gujarati Garam Masala - ગરમ મસાલો (ગુજરાતી)
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ ધાણા
- 200 ગ્રામ જીરું
- 25 ગ્રામ તજ
- 25 ગ્રામ લવિંગ
- 25 ગ્રામ મરી
- 25 ગ્રામ મસાલાની એલચી
- 10 ગ્રામ દગડફૂલ
- 10 ગ્રામ શાહજીરું
- 10 ગ્રામ તમાલપત્ર
- 10 ગ્રામ બાદિયા
Method - રીત
દરેક વસ્તુને થોડા ઘીમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક શીશીમાં ભરી લેવો. અા મસાલો કોરો થાય છે તેથી વધારે દિવસ રહી શકે છે.
No comments:
Post a Comment