| ૧૫૧ | મારી પરવશ આંખો તરસે | મનહર ઉધાસ |
| ૧૫૨ | મારા મનડા કેરા મોર | ગીતા રોય,એ.આર. ઓઝા |
| ૧૫૩ | જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી | પૌરવી દેસાઈ |
| ૧૫૪ | મારું ચકડોળ ચાલે | મન્ના ડે |
| ૧૫૫ | છૂપી છૂપી છાની છાની શમણાંની વાત | સુલોચના |
| ૧૫૬ | તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી | લતા મંગેશકર |
| ૧૫૭ | આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં | જિગિષા રાંભિયા |
| ૧૫૮ | દીકરી તો પારકી થાપણ કહેવાય | લતા મંગેશકર |
| ૧૫૯ | ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં | આશા ભોસલે |
| ૧૬૦ | પટારાની કૂંચી મારી લાડકડીને આપજો | વીણા મહેતા |
| ૧૬૧ | ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું | મુકેશ |
| ૧૬૨ | ચાલતો રહેજે તું ચાલતો રહેજે | કિશોરકુમાર |
| ૧૬૩ | ચાલતા રહેજો | મહેન્દ્ર કપૂર |
| ૧૬૪ | જવાબ દે ને ક્યાં છે તું | તલત મહેમુદ |
| ૧૬૫ | કળીએ કાળજડાં કપાય | મહમદ રફી |
| ૧૬૬ | વિરાટનો હિન્ડોળો | અતુલ દેસાઈ |
| ૧૬૭ | પિયુ મારો લીલો લજામણીનો છોડ | હર્ષિદા રાવળ |
| ૧૬૮ | એક છોકરીના હાથથી રૂમાલ પડે | શંકર મહાદેવન |
| ૧૬૯ | તારા ફળિયામાં પગ નહિ મેલું | આશા ભોસલે,મહેન્દ્ર કપૂર |
| ૧૭૦ | રાજકોટ રંગીલું શહેર છે | મહેન્દ્ર કપૂર |
| ૧૭૧ | કાંકરિયાની પાળે | આનંદકુમાર સી. |
| ૧૭૨ | ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં | જ્યોત્સના મહેતા. |
| ૧૭૩ | મોસમ સલુણી વર્ષાથી ભીની | આશા ભોસલે,મહેન્દ્ર કપૂર |
| ૧૭૪ | કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે | મીના કપૂર |
| ૧૭૫ | શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ | ગીતા રોય અને મુકેશ |
| ૧૭૬ | મને જરા ઝૂક વાગી ગઈ | કૌમુદી મુનશી |
| ૧૭૭ | તમે થોડું ઘણું સમજો તો સારું | કૌમુદી મુનશી |
| ૧૭૮ | માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો | આશા ભોસલે |
| ૧૭૯ | કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે | મનહર ઉધાસ |
| ૧૮૦ | અંદર તો એવું અજવાળું અજવાળું | શુભા જોશી |
| ૧૮૧ | ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર | રાજકુમારી |
| ૧૮૨ | આજ મારું મન માને ના માને ના | શ્રેયા ઘોષાલ |
| ૧૮૩ | આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર | દમયંતી બારડાઈ અને કરસનદાસ સાગઠીયા |
| ૧૮૪ | પીધો પીધો કસુંબીનો રંગ રે વાલીડા મારા | હેમુ ગઢવી |
| ૧૮૫ | અલ્લાલા બેલી અલ્લાલા બેલી | કમલેશભાઈ ગઢવી |
| ૧૮૬ | કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે | આશા ભોસલે |
| ૧૮૭ | લે બોલ હવે તું | અમર ભટ્ટ |
| ૧૮૮ | ઘરમાં હું જે કહું તે થશે | પ્રમીલા |
| ૧૮૯ | સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી | સુમન કલ્યાણપુર |
| ૧૯૦ | રાતને માણો રૂમઝૂમતી રંગમાં | આશા ભોસલે |
| ૧૯૧ | ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા | કૌમુદી મુનશી,વિભા દેસાઈ |
| ૧૯૨ | હું જામનગરમાં જન્મેલો | કમલેશ અવસ્થી,મહેશકુમાર |
| ૧૯૩ | આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે | સોલી કાપડિયા |
| ૧૯૪ | હું અમદાવાદનો રિક્ષાવાળો | કિશોરકુમાર |
| ૧૯૫ | અમે સામા મળ્યાં સોમવારે | પ્રમીલા અને,રામપ્યારી |
| ૧૯૬ | રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર | પંડિત ઓમકારનાથ ઠાકુર |
| ૧૯૭ | મારું મન મોર બની થનગાટ કરે | હેમુ ગઢવી,કમલેશભાઈ ગઢવી |
| ૧૯૮ | આવે આવે ને જાય રે મેહુલિયો | સુધા લાખિયા |
| ૧૯૯ | કેમ રે વિસારી ઓ વનના વિહારી | આશા ભોસલે |
| ૨૦૦ | જેવી તેવી વાત નથી | આશિત દેસાઈ |
No comments:
Post a Comment