Sunday, 15 March 2015

Gulab Ni Khir - ગુલાબની ખીર

Gulab Ni Khir - ગુલાબની ખીર



Ingredients - સામગ્રી
  • ડ્રાય ગુલાબની પાંદડી,
  • રોઝ વોટર,
  • ખાંડ,
  • કેસર,
  • દૂધ,
  • રાઈસ પાઉડર
Method - રીત
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને ગ્રાઈન્ડ કરેલા ભાત નાખી ચઢવા દો. તેમાં ઈલાયચી પાઉડર, રોઝ પેટલ્સ, રાઈસ પાઉડર, નાખીને ઉકાળો ખીર તૈયાર થાય એટલે તેમાં રોઝ વોટર નાખી કેસર નાખીને સર્વ કરો.


No comments:

Post a Comment