Sunday, 15 March 2015

Parehed Rice Fruit Lapsi - પૌંઅાની મેવા લાપસી

Parehed Rice Fruit Lapsi - પૌંઅાની મેવા લાપસી

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ પૌંઅા, 100 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ ઘી, 500 ગ્રામ દૂધ
  • 15 દ્રાક્ષ, 7 કાજુ, 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો,
  • 1/4 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • કેસર અથવા યલો ફ્રુટ કલર
Method - રીત
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં પૌંઅા શેકવા. બદામી રંગ થાય એટલે તેમાં કેસર નાંખેલું દૂધ અને દ્રાક્ષ નાંખવી. પછી ખાંડ અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો. બરાબર ઘટ્ટ થાય એટલ ઉતારી કાજુની કાતરી અને ચારોળીથી સજાવટ કરવી.


No comments:

Post a Comment