Red Sauce - રેડ સોસ
Ingredients - સામગ્રી
- 1 કપ ટોમેટો સોસ
- 1 ટેબલસ્પૂન માખણ
- 1 ટેબલસ્પૂન મેંદો
- મીઠું, મરચું - પ્રમાણસર
Method - રીત
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકવો. પછી ધીમે ધીમે ટામેટાનો સોસ નાંખવો. જાડો થાય એટલે ઉતારી, મીઠું અને મરચું નાંખવું.
No comments:
Post a Comment