Sunday, 22 March 2015

Tomato Relish Salad - ટોમેટો રેલીશ સલાડ

Tomato Relish Salad - ટોમેટો રેલીશ સલાડ

Ingredients - સામગ્રી
  • 3 ટામેટાંની સ્લાઈસ
  • 3 ડુંગળી, 1 ગાજર
  • 1 કપ કાકડીનું કચુંબર
  • 1/2 કપ સેલરી (ઝીણી સમારેલી)
  • 1/2 કપ વિનેગર
  • 1/4 કપ ખાંડ – દળેલી
  • 1/2 ટીસ્પૂન મીઠું
  • 1 ટીસ્પૂન મરચું
  • 1/2 ટીસ્પૂન મરીનો પાઉડર
  • સલાડનાં પાન, અખરોટના કટકા
Method - રીત
એક સલાડ પ્લેટમાં સલાડનાં પાન ગોઠવી, તેના ઉપર ટામેટાંની સ્લાઈસ, ડુંગળીનું કચુંબર, કાકડીનું કચુંબર, સેલરી, ગાજરનું કચુંબર, બધું ભેગું કરી, વિનેગર, ખાંડ, મીઠું, મરચું અને મરી ભેગાં કરી, હલાવી વેજિટેબલ્સ ઉપર રેડવું. ફ્રિજમાં મૂકી ઠંડું કરવું.


No comments:

Post a Comment