White Stock - વ્હાઈટ સ્ટોક
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ દૂધી
- 100 ગ્રામ બટાકા
- 2 દાંડી સેલરી
- 100 ગ્રામ કોબીજ
- 1 ડુંગળી, મીઠું
Method - રીત
દૂધી, બટાકા, સેલરી, કોબીજ અને ડુંગળી છોલી, કટકા કરવા. તેમાં 6 કપ પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફવાં. પછી કિચન માસ્ટરમાં પાણી ગાળી, મીઠું નાંખી સ્ટોકની જગ્યાએ વાપરવું.
No comments:
Post a Comment