રઘુપતિ રાઘવ રાજા રામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
રામ રામ રામ રામ
તું હી રામ રામ રામ રામ તું હી રામ
તનમાં રામ મનમાં રામ
તનમાં રામ મનમાં રામ
વનમાં જનમાં વસતા રામ
તું હી રામ રામ રામ રામ
તું હી રામ રામ રામ રામ તું હી રામ
જલમાં રામ થલમાં રામ અણુ અણુમાં રમતા રામ
જલમાં રામ થલમાં રામ અણુ અણુમાં રમતા રામ
તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ
તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ
તું હી રામ રામ રામ રામ
તું હી રામ રામ રામ રામ તું હી રામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
તું હી રામ રામ રામ રામ
તું હી રામ રામ રામ રામ તું હી રામ
સ્વરઃ ગૌહર બાનુ અને સાથીદારો
ચિત્રપટઃ અછૂત (૧૯૩૯)
ક્લીક કરો અને સાંભળોઃ
(નોંધઃ ૧૯૩૯ના ગુજરાતી ચિત્રપટ ‘અછૂત’ વિશે કે આ ભજનના ગાયિકા ગૌહર બાનુ વિશે જો કોઈની પાસે કોઈ માહિતી હોય તો તે આપવા ભાવભર્યું નિમંત્રણ છે.)
|
No comments:
Post a Comment