Monday, 11 May 2015


એક રાત હતી
એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી ઊંચેથી આભ તરતુ'તું સમંદરમાં જઈ ભળતુ'તું વિનાશમાંથી સર્જનઘેલાં શમણાંની શરૂઆત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી ચોતરફ બધું સૂનસાન હતું ને હાથ મહીં સુકાન હતું ઘોર તૂફાન મહીં તરવાની અંતરમાં તાકાત હતી એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી
સ્વરઃ ગીતા રોય ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment