તમારા વગર
તમારા વગર એ કુંવારી જ રહેશે તમારી કબર તો તમારી જ રહેશે
તમે ઘર કે શેરી બદલશો પરંતુ ભીંતોની વફા એકધારી જ રહેશે
ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી કે ખારી જમીનો તો ખારી જ રહેશે
પગેરું હયાતીનું જોયું છે કોણે કે એ તો ફરારી ફરારી જ રહેશે
સ્વરઃ પંકજ ઉધાસ
ગઝલઃ રમેશ પારેખ
સંગીતઃ શ્યામલ-સૌમીલ
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment