સામગ્રી :
4 કપ છાશ,
1 કપ ક્રીમ,
1 ચમચો માખણ,
1 ચમચો કાજુનો પાઉડર,
1 ચમચો વાટેલી બદામ,
1 ચમચો વાટેલાં પીસ્તાં,
1 ચમચો તળીને વાટેલા મખાના,
2-3 લવીંગ, 1 ચમચી મીઠું,
1 ચમચી મરીનો પાઉડર,
અડધી ચમચી શેકીને વાટેલું જીરૂં,
1 લીંબુનો રસ, 5-6 બદામ, 5-6 પિસ્તાં.
રીત :
સૌપ્રથમ માખણ ગરમ કરી, તેમાં લવીંગનો વઘાર કરો. તેમાં બધો
વાટેલો મેવો નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી આંચ પરથી
ઉતારી લો. તેમાં છાશ અને ક્રીમ નાખો. લીંબુનો રસ, મીઠું અને
મસાલો નાખી એકરસ કરો. મેવાથી સજાવટ કરો અને પીરસો.

No comments:
Post a Comment