વેજીટેબલ મન્ચુરીયન નુડલ્સ સૂપ
સામગ્રી :સોસ માટે:
સોયાસોસ ૧ ચમચો,
ચીલી સોસ ૧ ચમચી,
પાણી ૨ કપ,
કોર્નફલોર ૧ ચમચો,
લસણ વટેલું ૨ ચમચી,
કાંદાનું છીણ ૧ ચમચો,
ગાજરનું છીણ ૧ ચમચો,
કોબીનું છીણ ૧ ચમચી,
મીઠુ પ્રમાણસર,
આદુંતુનું છીણ ૦ાા ચમચી,
વીનેગર ૦|| ચમચો,
લાલ મરચુ ૧ ચમચી,
મન્ચુરીયન માટે:
કોબી ૧૫૦ ગ્રામ,
ગાજર ૨૫૦ ગ્રા.,
આદું મરચા ૧ ચમચી,
મીઠુ પ્રમાણસર,
તેલ તળવા માટે,
આજીનો મોટો અડધો ચમચો,
કોર્ન ફલોર ૨ ચમચા.
રીત:
રીત:
(૧) કોબી અને ગાજર છીણી નાંખો. તેને નીચોવીને તેમાં કોર્નફલોર મીઠુ, આજીનો
મોટો, અને આદુંતુમરચા, અથવા ચીલી સોસ મીક્સ કરો. અને વડા જેવું ખીરૂં
બનાવો.
(૨) તેમાંથી નાના નાના ભજીયા બનાવીને ગરમ તેલમાં તળી લો. ભજીયા ખાલી
(૨) તેમાંથી નાના નાના ભજીયા બનાવીને ગરમ તેલમાં તળી લો. ભજીયા ખાલી
કોબીના કે ગાજરના પણ કરી શકાય. અને મીક્સ પણ કરી શકાય.
(૩) સોસ બનાવવા માટે એક વાસમાં એક ચમચા તેલ ગરમ કરીને લસણ અને આદું
(૩) સોસ બનાવવા માટે એક વાસમાં એક ચમચા તેલ ગરમ કરીને લસણ અને આદું
સાંતળો તરત જ કાંદા, કોબી ગાજરનું છીણ સાંતળો તેમાં આજીનો મોટો નાંખો ચીલી
સોસ નાખો.
(૪) પાણીમાં કોર્નફલોર, સોયાસોસ, વીનેગર, મીઠુ-મરચુ નાખીને તેમાં મીક્સ કરો.
(૪) પાણીમાં કોર્નફલોર, સોયાસોસ, વીનેગર, મીઠુ-મરચુ નાખીને તેમાં મીક્સ કરો.
પાંચ મિનિટ ઉકળવા દો.
(૫) સર્વ કરતી વખતે ગાર્લીક સોસોમાં મન્ચુરીયન નાખીને સર્વ કરો.
(૫) સર્વ કરતી વખતે ગાર્લીક સોસોમાં મન્ચુરીયન નાખીને સર્વ કરો.
No comments:
Post a Comment