વેજીટેબલ સ્વીટ એન્ડ સાવર નુડલ્સ સૂપ
સામગ્રી:
વેજીટેબલ્સ ગાજરના મોટા પીસ, વટાણા ફોલેલા, ફલાવરના ફુલ કેપ્સીકમના પીસ
કોબી લાંબી સમારેલી કાંઃઈં૧૪૬તાની સળી આ બધું ૩ કપ લેવું.
લીલા કાંઃ
ઈં૧૪૬તા ૨૦૦ ગ્રામ,
મીઠુ-મરી પ્રમાણસર,
આઃઈં૧૪૬તુનું છીણ ૦| ચમચી,
સલાડ ઓઇલ ૨ચમચા,
આજીનો મોટો ચપટી,
કેચઅપ ૨ ચમચા,
પાઇનેપલના પીસ ૧ ચમચો,
સોસ માટે:
સોસ માટે:
કોર્નફલોર ૨ ચમચા,
સોયાસોસ ૧ ચમચી,
વીનેગર ૨ ચમચા,
ખાંડ ૪ ચમચા,
પાણી ૧ કપ, મીઠુ પ્રમાણસર
રીત:
રીત:
(૧) સોસ માટેની સામગ્રી એક વાસણમાં મીક્સ કરીને રાખો.
(૨) લીલા કાંઃઈં૧૪૬તા ધોઇને સમારો. તેમાં કાંઃઈં૧૪૬તા નાના હોય તે આખા રાખો
(૨) લીલા કાંઃઈં૧૪૬તા ધોઇને સમારો. તેમાં કાંઃઈં૧૪૬તા નાના હોય તે આખા રાખો
શાકભાજીના ચોરસ પીસ કરો.
(૩) એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંઃઈં૧૪૬તાની સળી નાંખો. પછી કેપ્સીકમ
(૩) એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંઃઈં૧૪૬તાની સળી નાંખો. પછી કેપ્સીકમ
સિવાયના બધા શાક નાંખો. તેમાં મીઠુ અને આજીનો મોટો નાખીને હલાવો. શાક
ચડી જવા આવે પછી લીલા કાંઃઈં૧૪૬તા નાંખો.
(૪) છેલ્લે કેપ્સીકમ અને પાઇનેપલના પીસ નાંખો અને તૈયાર કરેલો સોસ, મીઠુ,
મરી, આઃઈં૧૪૬તુનું છીણ નાખીને હલાવો. બરાબર મીક્સ કરીને નીચે ઉતારો.
તેમાં કેચઅપ નાખીને સર્વ કરો.
No comments:
Post a Comment