ચાઇનીઝ ફાઇડ રાઇસ વિથ નુડલ્સ
સામગ્રી ઃ
ગાજર ૧૦૦ ગ્રામ,
કેપ્સીકમ ૧૦૦ ગ્રામ,
કોબી ૨૦૦ ગ્રામ,
ફણસી ૬ નંગ,
કાંદા ૨ નંગ,
લીલા કાંદા ૨ નંગ,
બાસમતી ચોખા ૧ કપ,
તેલ ૪ ચમચા,
મીઠુ પ્રમાણસર,
આજીનો મોટો ચપટી,
સોયાસોસ ૩ ચમચી,
બાફેલા અથવા તળેલા નૂડલ્સ ૧ કપ,
ચીલી સોસ ૧ ચમચી.
રીત ઃ (૧) લીલા કાંદા સમારીને સાંતળીને મૂકી રાખો.
(૨) કાંઃઈં૧૪૬તાને છોલીને સળી જેવા સમારો, ગાજરને લાંબા પટ્ટી જેવા સમારો,
(૩) ફણસી કેપ્સીકમ પણ લાંબી પટ્ટી જેવા સમારો, કોબી લાંબી પાતળી સમારો,
(૪) એક વાસણમાં તેલ ગરમ મૂકો એક કાંદા સળી સાંતળીને કાઢી લો. બાકીના

કાંઃઈં૧૪૬તા સાંતળો તેમાં અધકચરી બાફેલી ફણસી નાખો અને આજીનો મોટો
નાંખો.
(૫) તેમાં ગાજર-કોબી મીઠુ નાંખો. છેલ્લે કેપ્સીકમ નાખો. બરોબર ચડી જાય પછી

નીચે ઉતારો.
(૬) ભાત મીઠુ નાંખીને રાંધી લો. છૂટા થવા જોઇએ. તેને ઠંડા કરો.
(૭) ઉપરના શાકમાં ભાત અને સોયાસોસ મીક્સ કરો. તેમાં
(૮) સાંતળેલા લીલા કાંઃઈં૧૪૬તા- કાંદાની સળી અને ન્યુડલ્સ નાખો અને ચીલી સોસ

તળીને બરોબર મીક્સ કરીને સર્વ કરો.
No comments:
Post a Comment