નરમ ગરમ નુડલ્સ
સામગ્રી :
બાફેલાં નૂડલ્સ - ૪૦૦ ગ્રામ,
બાફેલાં નૂડલ્સ - ૪૦૦ ગ્રામ,
તલનું તેલ - ૨ ચમચા,
તેલ - ૪ ચમચા,
સમારેલું લસણ - ૨ કળી,
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ,
સમારેલી લીલી ડુંગળી - ૨ નંગ,
સોયા સોસ - ૩ ચમચા,
ચિલિ સોસ - ૪ ચમચા,
એમએસજી - પા ચમચી,
સફેદ મરીનો પાઉડર - અડધી ચમચી,
શેકેલા, શીંગદાણાનો ભૂકો - અડધો કપ,
શેકેલા તલ - ૨ ચમચા,
ફણગાવેલું કઠોળ - અડધો કપ,
વિનેગર - ૧ ચમચો
રીત :
નૂડલ્સને પૂરતાં પાણીમાં બાફી, નિતારીને તલનું તેલ ભેળવીને રાખો. એક કડાઈમાં
રીત :
નૂડલ્સને પૂરતાં પાણીમાં બાફી, નિતારીને તલનું તેલ ભેળવીને રાખો. એક કડાઈમાં
તેલ ગરમ કરી તેમાં લસણ, લીલાં મરચાં, લીલી ડુંગળીને થોડી વાર સાંતળો. તેમાં
બાફેલાં નૂડલ્સ, સોયા સોસ, ચિલિ સોસ, એમએસજી, સફેદ મરીનો પાઉડર, સ્વાદ
મુજબ મીઠું ઉમેરીને બે મિનિટ સુધી સતત હલાવીને સાંતળો. શેકેલા શીંગદાણાનો ભૂકો,
શેકેલા તલ, ફણગાવેલું કઠોળ, વિનેગર ઉમેરી તેજ આંચે એક મિનિટ રાખીને મિકસ
કરો. હોટ નૂડલ્સ સર્વ કરો.
No comments:
Post a Comment