Tuesday, 17 March 2015

ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ

ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ



ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ

સામગ્રીઃ
રાઇસ નૂડલ્સ- ૧૦૦ ગ્રામ
ફણસી- ૨૦ ગ્રામ
ગાજર- ૨૦ ગ્રામ
બેબી કોર્ન- ૨૦ ગ્રામ
બ્રોકોલી- ૨૦ ગ્રામ
ઝૂચિની- ૨૦ ગ્રામ
મશરૂમ્સ- ૨ પીસ
સ્પાઇરિંગ ઓનિયન- ૧૦ ગ્રામ
ડુંગળી-૧ પીસ
ચિલી સોસ- એક ટેબલ સ્પૂન
સોયા સોસ- અડધી ચમચી
મીઠું- જરૂર મુજબ
લસણ (વાટેલું)- અડધી ચમચી
આદું (વાટેલું)- અડધી ચમચી
લીલું મરચું (વાટેલું)- અડધી ચમચી
કોર્ન ફલોર- ૨૦૦ ગ્રામ
તેલ- બે ચમચી
બનાવવાની રીત -
ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ બનાવવા માટે એક વાસણ લઇ તેમાં બે ટેબલ સ્પૂન 
તેલ નાંખો.તેમાં લસણ, આદું અને મરચું નાખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 
તળો.ત્યારબાદ તેમાં શાકભાજી ઉમેરો.તે થઇ ગયા બાદ તેમાં ચિલી સોસ, સોયા સોસ 
અને મીઠું ઉમેરો.૩ ટેબલ સ્પૂન કોર્નફલોર લઇ લિક્વિડમાં ઉમેરો.
સૂપને ૪ બાઉલમાં સર્વ કરો.


No comments:

Post a Comment