Chat - Masala - ચાટ મસાલો
Ingredients - સામગ્રી
- 50 ગ્રામ ધાણા
- 25 ગ્રામ જીરું
- 10 ગ્રામ તજ
- 10 ગ્રામ કાશ્મીરી મરચાં
- 5 ગ્રામ લવિંગ
- 1 ટેબલસ્પૂન સંચળનો પાઉડર
- 1 ટેબલસ્પૂન મરીનો પાઉડર
- 2 ટેબલસ્પૂન અનારદાણા
- 1/2 ટીસ્પૂન હિંગ
Method - રીત
ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.
No comments:
Post a Comment