Chhole Masala - છોલેનો મસાલો
Ingredients - સામગ્રી
- 250 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું
- 10 ગ્રામ તમાલપત્ર
- 10 ગ્રામ લવિંગ
- 10 ગ્રામ મોટી એલચી
- 10 ગ્રામ સૂકાં મરચાં
- 10 ગ્રામ કાળાં મરી
- 5 ગ્રામ સૂંઠ
- 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન મેથી
- 1 ટીસ્પૂન સંચળનો ભૂકો
- 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
- 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ
Method - રીત
બધી વસ્તુ થોડા તેલમાં શેકી, તેમાં સંચળનો ભૂકો, અામચૂર પાઉડર, હળદર અને હિંગ નાંખી, ખાંડી ચાળી, મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.
No comments:
Post a Comment