Curry Powder - કરી પાઉડર
Ingredients - સામગ્રી
- 50 ગ્રામ ધાણા, 50 ગ્રામ જીરું
- 100 ગ્રામ ખસખસ
- 25 ગ્રામ સૂકાં અાખાં મરચાં
- 10 ગ્રામ મરી
- 10 ગ્રામ રાઈની દાળ
- 10 ગ્રામ મેથી
- 1 ટેબલસ્પૂન હળદર
Method - રીત
સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. બીજી બધી વસ્તુ ધીમે તાપે શેકવી. પછી બધું ખાંડી, તેમાં હળદર ભેળવી, કાચની પેક બરણીમાં કરી પાઉડર ભરી રાખવો.
No comments:
Post a Comment