Italian Dressing - ઈટાલિયન ડ્રેસિંગ
Ingredients - સામગ્રી
- 1/2 કપ સલાડ ઓઈલ
- 1/4 કપ ખાંડ
- 1/4 કપ વિનેગર
- 1/4 કપ ચિલી સોસ
- 1/2 ટીસ્પૂન સફેદ મરીનો પાઉડર
- 1/4 ટીસ્પૂન લાલ મરચું
- 1/4 ટીસ્પૂન રાઈનો પાઉડર
- 1/2 ટીસ્પૂન મીઠું
- 1/2 ટીસ્પૂન લસણનો પાઉડર
Method - રીત
બધું ભેગું કરી, હલાવી ફ્રિજમાં મૂકવું.
No comments:
Post a Comment