સામગ્રી
મેંદો – ૫૦૦ ગ્રામ, ઘી – ૫૦૦ ગ્રામ, દૂધ – ૧૫૦ ગ્રામ, ચોખાનો લોટ – ૬૦ ગ્રામ
રીત
મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણીને કપડું ઢાંકીને
મેંદો – ૫૦૦ ગ્રામ, ઘી – ૫૦૦ ગ્રામ, દૂધ – ૧૫૦ ગ્રામ, ચોખાનો લોટ – ૬૦ ગ્રામ
રીત
મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણીને કપડું ઢાંકીને
રાખો. બીજી બાજુ ચોખાના લોટમાં ઘી નાખીને ખૂબ ફીણીને સાટો કરો. આ સાટો બધી
પૂરી પર ચોપડો. એકની ઉપર એક એમ છ પૂરી પર ચોપડી છ પૂરીનો વીંટો કરો.
વીંટો વાળીને ચપ્પુથી કટકા કરો. તે કટકાને હાથ વડે દબાવીને ગોળ પૂરી જેવા પણ
થોડા જાડો વણો અને ઘીમાં ધીમા તાપે તળો.
No comments:
Post a Comment