સામગ્રી
બ્રેડ – ૮ સ્લાઇસ
મકાઇના દાણા (બાફેલા) – ૧ કપ
સમારેલું કેપ્સિકમ – ૧ નંગ
ચીઝનું છીણ – દોઢ કપ
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ
સમારેલી કોથમીર – ૨ ચમચા
સમારેલી ડુંગળી – ૧ નંગ
મરીનો પાઉડર – ૭-૮ નંગ
મીઠું – સ્વાદ મુજબ
રીત
ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં મકાઇના દાણા, કેપ્સિકમ,
બ્રેડ – ૮ સ્લાઇસ
મકાઇના દાણા (બાફેલા) – ૧ કપ
સમારેલું કેપ્સિકમ – ૧ નંગ
ચીઝનું છીણ – દોઢ કપ
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ
સમારેલી કોથમીર – ૨ ચમચા
સમારેલી ડુંગળી – ૧ નંગ
મરીનો પાઉડર – ૭-૮ નંગ
મીઠું – સ્વાદ મુજબ
રીત
ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં મકાઇના દાણા, કેપ્સિકમ,
ચીઝનું છીણ, સમારેલા લીલાં મરચાં, કોથમીર, ડુંગળી, મરીનો પાઉડર અને મીઠું
મિકસ કરો.
આ મિશ્રણના આઠ એકસરખા ભાગ કરો. લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક
આ મિશ્રણના આઠ એકસરખા ભાગ કરો. લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક
સાઇડે શેકો. બીજી તરફ મકાઇના દાણા અને ચીઝનું મિશ્રણ પાથરો. તેને બેકિંગ ટ્રેમાં
ગોઠવી ટોપિંગ સુધી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બેક થવા દો. દરેક સ્લાઇસને
ત્રાંસી કાપી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.
No comments:
Post a Comment