તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૭ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ-
૧ કપ જાડુ ખમણેલું કાચું પપૈયું
૧ કપ ખમણેલી કોબી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
રીત ઃ-
(૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડવા લાગે
એટલે તેમાં હિંગ અને લીલું મરચું નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ
ઊંચા તાપ પર સાંતળ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો. કોથમીર વડે સજાવીને
ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment