હકકા નૂડૂડલ્સ
(6 વ્યકિત માટે)
સામગ્રી-
1૦૦ ગ્રામ કેપ્સીકમ
1૦૦ ગ્રામ કૂબી
5 ટી. સ્પૂન તેલ
2૦૦ ગ્રામ કોબીજ
5૦ ગ્રામ ફણસી
1૦૦ ગ્રામ કોળું
1૦૦ ગ્રામ બાફેલા નૂડલ્સ
1/2 અર્ધો ટી. સ્પૂન મરીનો ભૂકો
2 . સ્પૂન સોયા સોસ
મીઠું પ્રમાણસર
નૂડલ્સ માટેની સામગ્રી-
2 કપ મેંદો
2 ટે. સ્પૂન તેલ
1 ટી. સ્પૂન મીઠું
ચપટી બેકિંગ પાઊડર
નૂડલ્સ બનાવવાની રીત-
મેંદા મા મીઠું તેલ અને સ્હેજ બેકિંગ પાઊડર નાંખી, ઠંડા પાણીથી કઠણ કણેક બાંધવી.

તેની પાતળી રોટલી વણવી. લાંબી ઊભી પાતળી પટ્ટીઓ કાપી સૂકવવી.
(બાફવાની હોયત્યાં વધુ સૂકવવી. પાપડ જેવી જો તળવાની હોય તો થોડી સૂકાયા
(બાફવાની હોયત્યાં વધુ સૂકવવી. પાપડ જેવી જો તળવાની હોય તો થોડી સૂકાયા
બાદ તળી લેવી.)
નૂડલ્સ બાફવાની રીત-
1૦૦ ગ્રામ નૂડલ્સ પાણી અને સ્હેજ તેલ મૂકી બાફવા. બફાઇ જાય એટલે ચારણીમા
નૂડલ્સ બાફવાની રીત-
1૦૦ ગ્રામ નૂડલ્સ પાણી અને સ્હેજ તેલ મૂકી બાફવા. બફાઇ જાય એટલે ચારણીમા
નિતારી ઊપર ઠંડું પાણી નાંખવું. પછી 2 ટે. સ્પૂન તેલ લગાડવું. જેથી નૂડલ્સ ચોંટી
ન જાય.
રીત-
કેપ્સીકમને લાંબા સળી જેવા પાતળા સમારવા. કૂબીને પાતળી લાંબી સળી જેવી
રીત-
કેપ્સીકમને લાંબા સળી જેવા પાતળા સમારવા. કૂબીને પાતળી લાંબી સળી જેવી
સુધારવી. ફ્રાય પાનમા 2 ટી. સ્પૂન તેલ મૂકી આકળા તાપે કેપ્સીકમને કૂબી સાંતળવા.
બીજી લાંબી કોબીજ સમારવી. ફણસી ઝીણી સમારવી. કોળું પાતળું લાંબું સમારવું.
બીજી લાંબી કોબીજ સમારવી. ફણસી ઝીણી સમારવી. કોળું પાતળું લાંબું સમારવું.
5 મિનિટ પછી કોબી ફણસી કોળું નાંખી તેમાજ સાંતળવું. સાંતળાઇ જાય એટલે
બાફેલા નૂડલ્સ, મરી, સોયાસોસ મીઠું નાંખી હલાવી ગરમ ગરમ પીરસવું.
No comments:
Post a Comment