ચાઇનીઝ નુડલ્સ સમોસા
સામગ્રી
મેંદો- ૨ વાડકી,
મેંદો- ૨ વાડકી,
બેકિંગ પાઉડર- ૧ ચમચી,
તેલ- ૨ ચમચી (મોણ માટે),
મીઠું- સ્વાદ મુજબ,
તેલ- તળવા માટે, ભરવા માટે:
કોબી- ૧ કપ (બારિક સમારેલી),
ડુંગળી- ૧ કપ (બારિક સમારેલી),
નૂડલ્સ- ૧ કપ (બાફેલા),
કેપ્સિકમ- ૧ નંગ,
ગાજર- ૧ નંગ,
ગરમ મસાલો- ૧ ચમચી,
સોયા સોસ- ૧ ચમચી,
ચીલી સોસ- ૧ ચમચી,
બટાકા- ૨ નંગ (બાફી બારિક સમારેલા),
તેલ- ૨ ચમચી,
મીઠું- સ્વાદાનુસાર
રીત
મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોળ ભેળવી કળક બાંધો. કડાઇમાં બે ચમચી તેલ
રીત
મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોળ ભેળવી કળક બાંધો. કડાઇમાં બે ચમચી તેલ
મૂકી બધા શાકભાજી સાંતળી લો. બાફેલા નૂડલ્સમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું
અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. મેંદાના લૂઆ કરી પાતળી મોટી રોટલી
વણો. વરચે કાપીને કોન બનાવો. એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી બરાબર બંધ કરી
દો. તેલ ગરમ કરી ધીમી આંચ પર સમોસા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો.
ગરમ-ગરમ સમોસા સોસ સાથે સર્વ કરો.
No comments:
Post a Comment